Mission Social Science Gujarat is a Telegram channel dedicated to providing social science materials for primary school teachers across Gujarat. It aims to connect educators and facilitate resource sharing within the field of social science education.
નમસ્કાર મિત્રો,આપના તમામ મિત્રોને જોડવા માટે મિશન સામાજિક વિજ્ઞાન ગુજરાત નામની ટેલિગ્રામ ચેનલ સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે સામાજિક વિજ્ઞાન મટેરિયલ્સ પૂરું પાડવાની ચેનલ છે. આપના સામાજિક વિજ્ઞાનના શિક્ષક મિત્રોને આ ચેનલમાં જરૂરથી જોડજો. આભાર.