This Telegram channel is dedicated to supporting diamond workers in Gujarat by helping them find employment opportunities and providing a platform for artisans to connect online. It aims to raise awareness among workers about their rights and encourage organization for collective action.
આ ગ્રુપ હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો ને રોજગારી મેળવવા મા મદદ થાય અને કારીગરો ને આંગળી ના ટેરવે ઓનલાઈન જગ્યા મળે અને કારીગરો પોતાના હક અધિકાર માટે જાગૃત થઈને સંગઠિત કરવા માટે જ બનાવેલ છે જેની નોંધ લેશો