This Telegram channel focuses on promoting chemical-free farming practices, providing solutions to farmers' questions, and sharing experiences that lead to cost-effective and higher agricultural yields. It serves as a platform for discussions centered around sustainable farming methods and practical advice for farmers.
ઝેર મુક્ત ખેતી માં ખેડુત મિત્રો ના પ્રશ્નો નું સમાધાન અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે આ ગ્રુપ બનાવવામાં આવેલું છે જે માત્ર ખેડૂત અનુભવ ની વાતો જે સારું અને સત્ય લાગે તે અપનાવવું.ધન્યવાદ,જય જવાન... જય કિસાન...