This Telegram channel, "✍️લેખકોની દુનિયા🌍," is dedicated to writers, providing a platform for sharing and appreciating the art of writing. It emphasizes inclusivity, where every writer's words are valued equally, fostering a space for creativity and expression.
શબ્દો થકી શબ્દો ની મેહફીલ થાય છેઅહી નથી કોઈ નાનું કે નથી કોઈ મોટ્ટું,અહી બધા ની એક સરખી સરખામણી થાય છેઆતો લેખકો ની દુનિયા છે, દોસ્ત,અહી તમારા શબ્દો ની કદર થાય છેઆવો પધારો આ ગ્રુપ માં અહી,તમારા જ શબ્દો થકી રમઝટ થાય છે.Anny patelOwner:-akpatel(વિચાર)