The Surat Police Supporters channel aims to disseminate information related to peace, safety, and security to the public, helping individuals stay away from criminal activities. It serves as a platform for sharing updates and resources that promote community well-being.
આ ગ્રુપ નો હેતુ લોકો સુધી શાંતિ, સલામતી અને સુરક્ષા સંદર્ભિત માહિતી પહોંચાડવાનો છે. જેથી લોકો ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહે. +Add Member બટનની મદદથી બીજા મિત્રોને આ ગ્રુપમાં અવશ્ય જોડશો.